Sandesh Home
Home > Discussion Forum

Posted By Swapnil : Adelaide

Posted on : 03/06/2010 

Isn't it same form last 10 years.......where we are getting nothing from central Railway Budget ....No matter who is the Minister, We Must act now, if the state have authority to bring change in Currant Rail Condition.

Posted By MANISH PATEL : TEXAS, U.S.A.

Posted on : 03/05/2010 

Gujarat ignored in every budget. Aapda Gujarat na Saansado maaj paani nathi.taali paadi khhay teva chhe.shit.thu.

Posted By chintan : melbourne

Posted on : 03/04/2010 

even mamta is not listing to congress MP. lalu annouce serve for NORTH GUJARAT train FROM -MEhsana To Taranga And Ambaji but mamata absolutly forgett about gujarat because that railway line passing through Vadanagar which is MODIs HOME TOWN now modi has to do something for that .......................................

Posted By kanu prajapati : patan

Posted on : 03/02/2010 

Medam ! There are no any profit for North Gujatat. You have been devloped our Patan.

Posted By Jay : Philadelphia

Posted on : 02/28/2010 

મારા મત પ્રમાણે ગુજરાતે પોતે જ પોતાની નવી ટ્રેનો શરૂ કરવી જોઈઍ. કેન્દ્ર પર આધાર રાખવાની કોઈ જરૂર નથી. લોકોની જરૂરીયાત પર ધ્યાન ગુજરાતની રાજ્યા સરકાર જે આપી શકશે.

Posted By Jinesh Banugaria : Nagpur

Posted on : 02/26/2010 

ઍક વાર રેલવે મિનિસ્ટર ગુજરાત માથી આવવા જોઈયે, તોજ ગુજરાત નુ કઈક ભલુ થશે. :)

Posted By PRAKASH L SHAH : TORONTO CANADA

Posted on : 02/26/2010 

IT LOOKS LIKE A REGIONAL BUDGET RATHER THAN A NATIONAL BUDGET. WHEN OUR LEADERS WILL DEVELOP A NATIONAL APPROACH? IT IS A PITY THAT SUCH A LARGE NATION HEADED BY A STALWART LIKE DR MANMOHANSINGH DOES NOT HAVE 10/20 DEDICATED CABINET COLLEGUES WHO CAN TAKE THIS GREAT NATION AHEAD FAST AND WITH A SOLID BASE.WE ARE FAR BEHIND THE WESTERN WORLD IN MANY MANY ASPECTS.

Posted By JC Chauhan : Dubai

Posted on : 02/25/2010 

Dont Worry Mamta....Aaaalll Is Welll.......!!!! we will see u in coming election.....

Posted By Manish : Veraval

Posted on : 02/25/2010 

મોદી સરકાર માટે ખરેખર શરમજનક સમાચાર છે અને હજુ પણ ગુજરાત સરકાર નહી જાગે તો સૌરાષ્‍ટ્ર ને કારણે ઍક દિવસ સત્તા ગુમાવવા નો વારો આવસે. - સૌરાષ્‍ટ્ર ને ટ્રૈઈન આપો.

Posted By sandip patel : Bahrain

Posted on : 02/25/2010 

We Gujarati are hard working people so, we develpoed our state on own, We are giving maximum money to central gov. specialy congress gov. Dear guju's pl. dont vote to congress next time and white wash them 100% and give them message thet we also know well how to ignor you. Sonia and Rahul can not do any things for gujarat . This is now true.

Posted By fakhruddin bhbhrawala : kuwait (watani dahod)

Posted on : 02/25/2010 

દીદી અમારા દાહોદ ને પણ કઇક આપતા તો ઘણી ખુસી થાતી.

Posted By Manish : Sydney

Posted on : 02/25/2010 

why you worry so much? because Mamta know better, we Gujarati deserve Air port at every place not the Rail.we are class people not the mass, Gujarat always stands out of the crowed so dont penic.

Posted By chhabildas patel UMARGAM : umargam

Posted on : 02/25/2010 

વાપી ત્રણ ઍમ. પી. નુ બનેલુ સ્ટેશન છે. પણ કોઈ નુ ઉપજતૂ નથી.

Posted By Manoj Lakhataria : At:Kajipura,Ta:-Viramgam

Posted on : 02/25/2010 

દરેક રેલવે મંત્રી પોતાના રજ્ય નુ વિચારે છે. બાકી દેશ નુ થવુ હોય તે થાય. લોકો કેટલા સ્વાર્થી છે.

Posted By sanjay : lunawada

Posted on : 02/25/2010 

ગુજરાત ની તરક્કી મમતાને ખટકીલાગે છે.

Posted By manishkumar gheewala : VALSAD K.S.A.

Posted on : 02/25/2010 

બંગાળ કો બિંગો બાકી સબકો ડિંગો...... સ્ટોપ ડિયર મોદી ટૂ સેંડ મની ટૂ સેંટ્રલ ગવર્નમેંટ આસ ઍ ટૅક્સ ફ્રોમ ગુજરાત નાઉ ટાઇમ્સ કમ્જ઼ ફોર ગુજરાત. ગુજરાત ગવર્નમેંટ શુડ હેલ્પ તે સ્માલ સ્કેલ બુસ્સીનેસસ ઇન ગુજરાત મોરે અન્દ ગિવ દેમ રિલીફ ફ્રોમ અન્ય ટૅક્સ. પ્રૌંદ તો બી ઇંડિયન.....

Posted By darshan... : congo

Posted on : 02/25/2010 

east 2 west,india is the best, modi is 1of the best minister in india,dear peoples plzzzz we need modi.i proud of my self bcause i m guju,modi lao congres bagao dear.

Posted By Rajul Dhanky : New jercy

Posted on : 02/25/2010 

This is a political strategy of Mamta Benerjee for the forthcoming assembly election of W, Bengal,

Posted By MAHESH PATEL : BOTAD

Posted on : 02/25/2010 

કોચ વઘારવા ની જરૂર છે( અમદાવાદ બોટાદ વચ્ચૅ )

Posted By Anand Patel : Ankleshwar

Posted on : 02/25/2010 

મમતા ગુજરાત ની સમૃદ્ધિ નથી ઈચ્છતી - હમેંશ ની જેમ ગુજરાત સાથે અન્યાય

Posted By bakul : Marshfield,u.s.a

Posted on : 02/25/2010 

મમતા જી ગુજરાત કો ટ્રૅન ન દેકર તુમે નુકસાન હો ને વાલા હે.

Posted By Jignesh : Mumbai

Posted on : 02/25/2010 

જે State ના રેલ મંત્રી ટી state નુ બજેટ.

Posted By Mukesh : Kodinar

Posted on : 02/25/2010 

ગુજરાત નુ ઍટલુ બધુ ડેવલોપમેન્ટ છેતૉ કેન્દ્ર સરકાર કેમ ટ્રેન નીબાબત મા ઢીલી પડે છે તેમા ગાંધીધામ તો મિની ઇંડિયા કહેવાય છે તો ગાંધીધામ થી સોમનાથ જવુ હોય તો ઍક પણ ટ્રેન નહી આવુ કા થાયતયારે નરેન્દ્રભાઈ કેમ બોલતા નથી.

Posted By Nishant : Ambujanagar

Posted on : 02/25/2010 

What about new train promises they have made in past? We have to suffer every time

Posted By kishor : vadodara

Posted on : 02/25/2010 

વડોદરા રેલવે સ્ટેશનને કેંા બાકાતા રાખ્યુ^?

Posted By jagdish : surat

Posted on : 02/25/2010 

THIS IS COMAN ISSUE...NOTHING NEW...AS EXPECTED...IT IS NOT FAIR....

Posted By PIPATEL : BHARUCH

Posted on : 02/25/2010 

Rail budget nothing for gujarat thought it is most revenue earning zone for India.

Posted By Jignesh Suthar(Australia) : Australia

Posted on : 02/25/2010 

please, don't think about the state. all the states and all the parties work together and think about the country. then india will become no 1. ( jignesh suthar, Australia)

Posted By bhupen : baroda

Posted on : 02/25/2010 

કૉંગ્રેસ અથવા ભાજપ સત્તા પર હાય છે ત્યારે ગુજરાત ને નુકસાન ઍ વાત નક્કિ્. હવે સચ્ચા ગુજરાતી માણસો પોતાનો નવો પક્ષ બનાવે જેથી કૉંગ્રેસ ,ભાજપ દૂર કરી આપણે પોતાનુ ભવિશ્ય બનાવી ને પ્રગતી કરિયે.

Posted By varsan : edmonton (canada)

Posted on : 02/25/2010 

ગુજરાત ઉંચુ છે અને ઉંચુ રહેસે બીજા ને જે કર્વુ હોય તે પણ અમારુગુજરાત મારા દેશ નુ ઉંચુ રાજયા છે અને રેહેસે

Posted By firoz kureshi : ghogha-bhavnagar

Posted on : 02/25/2010 

ભાવનગર થી ભરૂચ40 કિલોમીટેર મમતા ને ખબર નથી.

Posted By ASHVINKUMAR P PATEL : US

Posted on : 02/25/2010 

હાલ મા મમતા દીદી ને રેલવે મા રસ નથી ઍમણે તો બંગાળ ની ગાદી પડી છે નહી તો રેલવે નફો કરતી હોત

Posted By DWIJ JOSHI : PHILADELPHIA (USA)

Posted on : 02/25/2010 

રાજકોટ ને ડબલ ટ્રૅક આપવાની વાતો હતી.... અને ગુજરાત ને પણ અન્ન્નાય થયો છે..

Posted By Rakesh Somani : Al-Jubail Saudi Arabia

Posted on : 02/25/2010 

આપણા ગુજરાત ના સંસદો ગુજરાત નો વિકાશ ઈચ્છતા નથી તેથી ગુજરાત ની દરેક રેલવે બજેટ મા અન્યાય થાય છે. But I proud of our Chief Minister Narnendra Modi as without central govt. support he is developing gujarat. That's why industrialist investing in Gujarat.

Posted By haripatel : chicago,usa

Posted on : 02/25/2010 

યેતો હોના હી થા,ગુજરાત અને કેન્દ્રમા જુદા જુદા પક્ષ ની સરકાર છેને.

Posted By harun jimi : bolton u.k

Posted on : 02/25/2010 

All railway minister always treat own state same like mamta

Posted By vinny : chicago

Posted on : 02/25/2010 

mamata ji gujarati ne kuch ne diya ha hum guju date hai late nahi

Posted By naresh : usa

Posted on : 02/25/2010 

ટાટા ગુજરાત મા પધાર્યા ,માટે રેલ બજેટ આવુ છે?

Posted By amish : congo

Posted on : 02/25/2010 

થિંક ઑલ્સોફોર ગુજરાત આન્દ અદર સ્ટેટ નોટ ઑન્લી ફોર વેસ્ટ બેંગલ ઍવેરી સ્ટેટ ઇસ ઍ પાર્ટ ઓફ ઓફ ઇંડિયા

Posted By Dhaval Soni : Toronto Canada

Posted on : 02/24/2010 

દરેકલોકો ગુજરાત ની આદેખાઈ કરે છે પણ GUJARAT WILL BE ON TOP We gujaratis having ablity to make it happen without national goverment support, I salute to Narendra Modi for his Great Work

Posted By vipul patel : kuwait

Posted on : 02/24/2010 

ગુજરાતને ખુબ અન્યાય કર્યો મમતા ઍ.

Posted By kishan : Perth, Australia

Posted on : 02/24/2010 

thats all gujarati can expect from central railway budget as history witnessed..and its reloaded today as well...anyways...we gujarati used to it..

Posted By Viral : Ahmedabad

Posted on : 02/24/2010 

મમતા ઇસ નોટ ઍબલ ત્તો સેંડ ઍ ટ્રેન અત આમ આદમી 'ઍસ ડોર. શે ઇસ ડૂયિંગ વેલ

Posted By AMRUT JUDAL : HATFIEKD , UNITED KINGDAM

Posted on : 02/24/2010 

બીજા નેતાઑ ને ગુજરાત દેખાતુ નથી પણ યાદ રાખજો ઍક દિવસ ગુજરાત પાસે તમારે હાથ લાંબો કરવો પડસે

Posted By Ritesh Patel : Memphis USA

Posted on : 02/24/2010 

its time for gujarat leader ( BJP and as well Cong. ) to Raise their voice for Gujartstate and People of Gujart. Please work for Country not for Party.

Posted By Shahnawaz : Chikhli

Posted on : 02/24/2010 

ગુજરાત સાથે અન્યાય કરિયો છે

Posted By bhupendra : melbourn fl

Posted on : 02/24/2010 

n d a every time ignore to gujarat

Posted By GOVIND : AUSTRALIA

Posted on : 02/24/2010 

this budge is special for west bengal not for gujarat.everytime central goverment ignore gujarat

Posted By Dr Sanjay : Saudi Arabia

Posted on : 02/24/2010 

ગુજરાત ની ઉપેક્ષા ઍટલે 2010- રેલવે બજેટ

Posted By ANUJ kamble : USA

Posted on : 02/24/2010 

આ વર્ષે પણ ગુજરાત સાથે ભારો ભાર અન્યાય થયો છે સુરત નુ રેલવે સ્ટેશન બહુ નાનુ છે અને વસ્તી પંદર ઘણી છે

Posted By Sheel : New Jersey

Posted on : 02/24/2010 

ગુજરાત માટે કાઇ નવુ નથી.. Totally ignored..

Posted By ashok : Tadkeshwar

Posted on : 02/24/2010 

ઇંડિયન બજેટ ઇસ વેરી ગુડ

Posted By Prerak : USA

Posted on : 02/24/2010 

Budget is even not good for "Aam Aadmi"

Posted By Surti : Kuwait)

Posted on : 02/24/2010 

Is this budget well ? I thinks So but not a gujarat

Posted By DARSHAN NAYAK : KALOL, GANDHINAGAR

Posted on : 02/24/2010 

This in not this year, every year gujarat is under estimated by railway minister

Posted By HARUNRASHID : DEVLA-BHARUCH

Posted on : 02/24/2010 

ગુજરાત માટે કોને લાગણી છે?

Posted By HARUNRASHID : DEVLA-BHARUCH

Posted on : 02/24/2010 

WHY NOT GOOD FOR GUJARAT? WE HAVE TO THINK DEEPLY.

Posted By ASHOK PARMAR : TADKESHWAR (SURAT)

Posted on : 02/24/2010 

જે રાજ્ય ના રેલ મંત્રી તે રાજ્ય માટે બજેટ સારુકહેવાય છે

Posted By yunus : U.S.A

Posted on : 02/24/2010 

ગુજરાત ની બજેટમા ઉપેક્ષા કરી છૅ

Posted By સલીમ : ???????

Posted on : 02/24/2010 

આમ પણ ગુજરાત માટે કયો કેન્દ્રીય મંત્રી વરસી પડે છે.

Posted By Deepak Doshi : Vadodara

Posted on : 02/24/2010 

મમતા રેલ મંત્રી ઍ નિમ્ન શ્રેણી ના યાત્રી નૅ ભાડા નુ ચબુક ના માર્યુ તે ઠીક છે. પણ આ શ્રેણી ની ઍક બોગી મા કેટલા યાત્રી યાત્રા કેરી શકે ? તે માટે શુ નિયમ કે ઉપ નિયમ છે અને તેના પાલન હેતુ કશુ બજ્ટ નથી.

Posted By Line : Pune

Posted on : 02/24/2010 

આ ભારતીય રેલવે બજેટ છે કે બંગાળ રેલવે બજેટ !

Posted By Pritesh patel : Dubai

Posted on : 02/24/2010 

I agree with hemal.

Posted By KAMLESH PATEL : AHMEDABAD

Posted on : 02/24/2010 

ગુજરાત ની ઘણો અન્યાય થયો છે. મમતજી ઍ બંગાળ માટે લોની કેરી છૅ

Posted By imran : valsad

Posted on : 02/24/2010 

સો ફાર સો ગુડ

Posted By Hemal : London

Posted on : 02/24/2010 

હમેંશ ની જેમ ગુજરાત સાથે અન્યાય

Posted By Mahesh : Rajkot

Posted on : 02/24/2010 

Budget is not good for Gujarat

Posted By Rajesh : Ahmedabad

Posted on : 02/24/2010 

Good one